Ramcharitmanas gujarati
શ્રી રામચરિતમાનસ ગુજરાતી માં શ્રી રામચરિતમાનસ (Ramcharitmanas gujarati) નો પધ્ધતિપૂર્વક પાઠ કરતા પહેલા શ્રી તુલસીદાસજી, શ્રી વાલ્મીકીજી, શ્રી શિવજી અને શ્રી હનુમાનજીનું આહ્વાન કરવું જોઈએ અને શ્રી સીતારામજી ને ત્રણેય ભાઈઓ સાથે પૂજન કર્યા પછી ષોડશોપચાર (એટલે કે સોળ વસ્તુ અર્પણ કરવી)ની પૂજા કરવી જોઈએ પણ દરરોજ પૂજા કરી શકાય છે. પંચોપચાર સુગંધ, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય) પૂજા અને ધ્યાન […]